Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.
Back
Papa tame aava kem?

Papa tame aava kem?

Darshit Goti Darshit Goti
₹50.00 eBook
362 Views ★ 0.0 (0)

Will be launched soon.

Category Non-Fiction
Language Gujarati
362 Views
0.0 Rating
0 Sales

પપ્પા

દરેક દિકરા દિકરીઓનો એક જ પ્રશ્ન...

પપ્પા તમે આવા કેમ??

આ પ્રશ્ન બે સંદર્ભમાં ઉદભવે...

પહેલો ચિંતા માટે...
બીજો શંકા માટે...


ચિંતા માટે ક્યારે ઉદભવે....

ત્યાગ, બલીદાન અને મારેલી ઈચ્છાઓ પછી પણ એ વ્યક્તિ હસતાં હસતાં પોતાના સંતાનો માટે કંઈપણ કરે.. અને પોતાની ખુશીઓને ત્યજી દે ત્યારે દરેક બાળકને આ પ્રશ્ન ઉદ્ભવે.. કે કેમ પપ્પા આવા હશે?? બધું જ કરવાવાળા.. હંમેશા મારી ચિંતા કરવાવાળા.‌.
મારું ધ્યાન રાખવાવાળા...
શું પપ્પા આવા જ હોય??


અને બીજો શંકા માટે.....

જ્યારે એ બાપ દુનિયાનું વિચારીને, સમાજનું વિચારીને પોતાના સંતાનોની ખુશીઓને બચાવી નથી શકતો... કે મજબુર થયેલો એ બાપ જ્યારે પોતાના સંતાનો સામે જ મજબુર થઈ જાય... ત્યારે દરેક બાળકને આ પ્રશ્ન થાય કે યાર પપ્પા તમે તો સમજો... તમે આવા કેમ??? કઠોર?? ગુસ્સાવાળા... ??

ને આ બંને પ્રશ્નો પાછળનું કારણ....
તમને આ પુસ્તકમાંથી મળશે...

Verified voices

Reviews & Ratings

Only readers who bought the eBook — or received the paperback — can rate. Real purchases, real opinions.

0 reviews

eBook

(0)

Print

(0)

Sign in after purchasing to leave a verified review.

Sign in

No reviews yet

Be the first verified reader to leave a thoughtful note.

You May Also Like

View All Books
Rel na Dhabkare

Rel na Dhabkare

અમી નાગરાજ

₹30.00
Rel na Dhabkare

Rel na Dhabkare

અમી નાગરાજ

₹30.00