એટલું કાલ્પનિક જીવન થઇ ગયું છે કે હકીકત સ્વીકારતા વર્ષો લાગી જાય છે.
Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.
એટલું કાલ્પનિક જીવન થઇ ગયું છે કે હકીકત સ્વીકારતા વર્ષો લાગી જાય છે.
લાગણીશીલ સંબંધો પણ સ્વાર્થ મિશ્રિત હોય છે.
મિત્રતાની આ વાર્તામાં બે પાત્રો ભજવવું પડશે. એકે કૃષ્ણ તો સુદામા થવું પડશે.
ચિંતાથી ઘટે ચતુરાઈ ચિંતન કરે તો મળે ઉપાય ખબર ક્યાં મળશે વરસાદને? દરિયો કે ખાબોચિયું મારા ભાઈ.
ઉતાવળ ના કર ઘટના ઘટે છે સસલાંને પૂછો કાચબો જીતે છે સમય આપ સમયને "સંકેત" સમયથી પહેલાં કોણ જીતે છે.
વ્યસન હાનિકારક નથી હોતું, કારણ હાનિકારક હોય છે.
તમારા જીવનમાં એક સમય એવો પણ આવે જયારે તમને માત્ર એકાંત અને અધ્યાત્મ જ વ્હાલું લાગવા માંડે.
તમને એકવખત માટીમાં જ ઈશ્વર દેખાય જાય પછી તમને ફર્ક નથી પડતો કે માટીની મૂર્તિ બનાવો, મંદિરમાં મૂકો કે પ્રાણ પૂરો એ ઈશ્વર હતો છે અને રહેશે.
એક દિકરીનો બાપ ત્યાં સુધી જ ગરીબ નથી હોતો.. જ્યાં સુધી એ દિકરીના લગ્ન ના થાય..
દરેક વ્યક્તિ પોતાના અંગત સુખ માટે ભટકે છે.
થાકી જવું, હાંફી જવું, થોડી ચાલી જવું, થોડું જીતી જવું એનું નામ જિંદગી.
લાગણીયો ની કોઈ વય મર્યાદા નથી હોતી કે ના તો આપણી લાગણીયો ને ફરી ફરી ને જન્માવી શકતા નથી એ અણધારી અને મર્યાદિત હોઈ છે જેને જતન થી જ ટકાવી શકાય છે.
વિચારો જેવું કાંઈક ચાલ્યાં કરે છે, મગજ પણ મારું વ્યાયામ કરતાં થાકતું નથી.
બસ કમાયા રાખવાનું.. જો ઇજ્જત જોતી હોય ઘરમાં..
કોઈ સંબંધ પૂરો થવાથી પોતાનું મહત્વ ઓછું નથી થઇ જતું.
"વીતેલો સમય ક્યારેય પાછો નથી આવતો, પણ આવનારો સમય હંમેશા તમારા હાથમાં હોય છે."
“સફળતા એક દિવસમાં મળતી નથી. તેની પાછળ ઘણી મહેનત હોય છે, ઘણી નિષ્ફળતાઓ હોય છે. પણ જે માણસ હાર માનતો નથી, સફળતા તેને જ મળે છે.”
અણગમતા સંબંધો પણ ગમતી વ્યક્તિ માટે સ્વીકાર કરવા પડે છે.
કેટલું માન ખાવું અને કેટલું માન આપવું એ સમજવા જેવી બાબત છે.
સમય સાથે સંબંધો ખાટા મીઠા થાય છે બસ કડવા ના થાય એ ધ્યાન રાખવું.
સફળતાને પામવી સહેલી નથી ' અમી ' દરિયાને પણ કિનારે પહોંચીને ફીણ આવી જાય છે.
ક્યારેય કોઈની પણ પાસેથી કોઈપણ જાતની અપેક્ષા નહીં રાખવાની... કારણ કે તમે રાખેલી અપેક્ષાઓ જેવું કશું નહીં થાય ને? ત્યારે બહું જ દર્દ થશે, અને એ દર્દ ના તો તમે સહી શકશો.. કે ના કોઈને કહી શકશો.. અને અંતે એ અપેક્ષા તમને અંદરથી મારી નાખશે..
ભર શિયાળે, મેં જોયું કે મારી અંદર એક અજય ઉનાળો હોય છે.
ખોટા આરોપની ક્યારેય ચિંતા ના કરશો કેમકે સમયનું ગ્રહણ તો ચાંદને પણ લાગે છે...
જવાબદારી ખુશી થી વહેંચશો તો કોઈ સ્વીકારશે બાકી આજીવન જવાબદારી ના ભાર નીચે પસાર થશે.
સંબંધ કોઈ પણ હોય વાત જ્યારે સરખી ના થાય ત્યારે સમજી લેવું કે બંનેમાંથી કોઈ એક કંટાળી ગયું છે..
દરેક વખતે દુશ્મન જ તમારું ખરાબ કરે એવું ના હોય ક્યારેક તમારા નજીકના લોકો પણ તમને હરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે...
માણસ પોતાની જાત ને દુઃખી થવાની પગદંડી ક્યારેક પોતાના હાથે જ બનાવે છે.
મન હોય તો મમરા પણ સારા લાગે અને જો મન દુઃખ હોય તો કાજુ બદામ પણ ખોરા લાગે....
પહેલા જો કહેશો તો પછી એ માંગ કેવાશે, વધારે ખેચશો જો વાત ને તો સ્વાંગ કેવાશે.
સંબંધ મા લાગણી ની ઓટ આવવાનું કારણ શું હોય છે?
માણસ જ માણસ ને સ્વાર્થી બનવા મજબૂર કરે છે.
સમય કોઈનો સગો થતો નથી અને સગા બધા સમય જોઈને થાય છે..
મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી કિંમત થાય છે વ્યક્તિ હોય , સંબંધ હોય , લાગણી હોય કે પછી વસ્તુ હોય.
મેળવવા કરતા સાચવવુ અઘરું છે.
આ જીવન એક દરિયો છે "સંકેત" કંઈ મેળવવું હોય ને તો આમાં તરવું પડે છે. એક ફૂલનેય ઈશ્વરની મૂર્તિ સુધી પહોંચવા મરવું પડે છે.
ધાર્યુ મળી જતા માણસ નુ મન ભરાઈ જાય છે.
બધું જ શક્ય છે... જો તમે ઘારો તો... (બાકી બધું જ અઘરું..)
જે સુખ ભોગવવા માટે માણસ રાહ જોઈ છે એ સુખ જયારે મળે છે ત્યારે એની કિંમત કેમ ઘટી જાય છે ?
માણસ ભલે ગમે તેટલો સમજદાર હોય પણ એ કોઈની લાગણી ના સમજે ને તો એ સમજદારી નો કોઈ મતલબ નથી..
જયારે કોઈ વ્યક્તિ પોતાને કોઈ કામમા ઓળઘોળ કરી દે ત્યારે એ એનું સપનું હોય એ જરૂરી નથી કદાચ બીજી જગ્યા એ થી પોતાનું ધ્યાન હટાવવા માટે નો પ્રયત્ન પણ હોઈ શકે છે.
જિંદગીની પસંદ ના પસંદ તમારી હોવી જોઈએ સાહેબ બાકી લોકોના તો પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેવાના...
સતત રહેતી પાયાવિહોણી ફરિયાદો સંબંધ નો પાયો નબળો પાડે છે.
કોઈ એક વ્યક્તિ માટે વધુ પડતી લાગણી તમને હથિયાર વગર જ અંદર થી મારી નાખે છે...
તમે કોઈની છેતરવામાં સફળ થાવ તો તે વ્યક્તિ મૂર્ખ છે એમ ના સમજવું સમજજો કે તમારી લાયકાત કરતા વધારે વિશ્વાસ એને તમારા પર મૂક્યો...
મા બાપ ભણેલા હોય કે અભણ પણ જ્યારે તમે જિંદગીથી હારી જાવ ત્યારે એ જ શીખવાડે કે આગળ કેમ વધવું..
એ વ્યક્તિ સાથે સંબંધ તૂટી જાય તો સાહેબ અફસોસ ના કરતા જે પોતાની ભૂલ હોવા છતાં પોતે કરેલી ભૂલ કબૂલે નહીં અને ઊલટું આપણને દોષ આપે..
ફરક છે... ભેટીને રડવામાં અને રડીને ભેટવામાં..
સંબંધો મા વધતી જતી ખટાશ કડવાશ મા બદલી જાય છે.
સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતુ પણ નથી પરંતુ સમયથી જે શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે..
Welcome! Please select your preferred language to continue.