Back
Date will be launched soon.
Stay Tuned!!
Insights
183
Views
0
Sales
દરેક દિકરા દિકરીઓનો એક જ પ્રશ્ન...
પપ્પા તમે આવા કેમ??
આ પ્રશ્ન બે સંદર્ભમાં ઉદભવે...
પહેલો ચિંતા માટે...
બીજો શંકા માટે...
ચિંતા માટે ક્યારે ઉદભવે....
ત્યાગ, બલીદાન અને મારેલી ઈચ્છાઓ પછી પણ એ વ્યક્તિ હસતાં હસતાં પોતાના સંતાનો માટે કંઈપણ કરે.. અને પોતાની ખુશીઓને ત્યજી દે ત્યારે દરેક બાળકને આ પ્રશ્ન ઉદ્ભવે.. કે કેમ પપ્પા આવા હશે?? બધું જ કરવાવાળા.. હંમેશા મારી ચિંતા કરવાવાળા..
મારું ધ્યાન રાખવાવાળા...
શું પપ્પા આવા જ હોય??
અને બીજો શંકા માટે.....
જ્યારે એ બાપ દુનિયાનું વિચારીને, સમાજનું વિચારીને પોતાના સંતાનોની ખુશીઓને બચાવી નથી શકતો... કે મજબુર થયેલો એ બાપ જ્યારે પોતાના સંતાનો સામે જ મજબુર થઈ જાય... ત્યારે દરેક બાળકને આ પ્રશ્ન થાય કે યાર પપ્પા તમે તો સમજો... તમે આવા કેમ??? કઠોર?? ગુસ્સાવાળા... ??
ને આ બંને પ્રશ્નો પાછળનું કારણ....
તમને આ પુસ્તકમાંથી મળશે...

Darshit Goti
Darshit Goti is a prolific writer known for engaging self-help and motivational books. He is Founder of HarMat Publishing
View Author Profile