Shruti Mistry - Author

Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.
Shruti Mistry
0 books

Shruti Mistry

@shruti_03

2.5k XP Author

$#®u$#it❤️

"વીતેલો સમય ક્યારેય પાછો નથી આવતો, પણ આવનારો સમય હંમેશા તમારા હાથમાં હોય છે."

7

ભર શિયાળે, મેં જોયું કે મારી અંદર એક અજય ઉનાળો હોય છે.

5

ખોટા આરોપની ક્યારેય ચિંતા ના કરશો કેમકે સમયનું ગ્રહણ તો ચાંદને પણ લાગે છે...

5

સંબંધ કોઈ પણ હોય વાત જ્યારે સરખી ના થાય ત્યારે સમજી લેવું કે બંનેમાંથી કોઈ એક કંટાળી ગયું છે..

4

દરેક વખતે દુશ્મન જ તમારું ખરાબ કરે એવું ના હોય ક્યારેક તમારા નજીકના લોકો પણ તમને હરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે...

3

મન હોય તો મમરા પણ સારા લાગે અને જો મન દુઃખ હોય તો કાજુ બદામ પણ ખોરા લાગે....

3

સમય કોઈનો સગો થતો નથી અને સગા બધા સમય જોઈને થાય છે..

4

માણસ ભલે ગમે તેટલો સમજદાર હોય પણ એ કોઈની લાગણી ના સમજે ને તો એ સમજદારી નો કોઈ મતલબ નથી..

3

જિંદગીની પસંદ ના પસંદ તમારી હોવી જોઈએ સાહેબ બાકી લોકોના તો પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેવાના...

3

કોઈ એક વ્યક્તિ માટે વધુ પડતી લાગણી તમને હથિયાર વગર જ અંદર થી મારી નાખે છે...

3

તમે કોઈની છેતરવામાં સફળ થાવ તો તે વ્યક્તિ મૂર્ખ છે એમ ના સમજવું સમજજો કે તમારી લાયકાત કરતા વધારે વિશ્વાસ એને તમાર...

3

મા બાપ ભણેલા હોય કે અભણ પણ જ્યારે તમે જિંદગીથી હારી જાવ ત્યારે એ જ શીખવાડે કે આગળ કેમ વધવું..

3

એ વ્યક્તિ સાથે સંબંધ તૂટી જાય તો સાહેબ અફસોસ ના કરતા જે પોતાની ભૂલ હોવા છતાં પોતે કરેલી ભૂલ કબૂલે નહીં અને ઊલટું...

3

સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતુ પણ નથી પરંતુ સમયથી જે શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે..

3

દરેક વ્યક્તિને જીવનમાં એક વાત તો અનુભવ થાય જ છે કે લાગણી ખોટી નથી પણ ખોટી જગ્યાએ હતી..

3

નમવાથી જો સંબંધ મજબૂત થતા હોય તો નમી જાવ પણ દર વખતે તમારે જ નમવું પડે તો થોડું ખમી જાવ..

4

મનમાં વહેમ મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ત્યારે સમજી જવું કે સંબંધની હાર નિશ્ચિત છે..

5

આવડત કેવી રાખો કે તમને હરાવવા માટે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે...

4