Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.
Back
Relayeli Kajal

Relayeli Kajal

અમી નાગરાજ અમી નાગરાજ
₹60.00 eBook
84 Views ★ 0.0 (0)
eBook
₹60.00
Login to purchase
Category Self-Help
Language Gujarati
Published Date Aug 11, 2026
ISBN 9789368520931
84 Views
0.0 Rating
0 Sales

અર્પણ: પ્રિય પાત્રના બીજા ચેહરાથી અજાણ સ્ત્રીઓની આંખમાંથી કાજળ સાથે વહેતી અશ્રુધારામાં અદ્રશ્ય પણ અનુભવી શકાય એવી વ્યથાને... અસહ્ય રુદનના ન વહેલા અશ્રુઓને પચાવી ગયેલી સ્ત્રીઓને... સંસાર નામક શબ્દથી હારી અને ત્રાસી ગયેલી અભણ સ્ત્રીઓને... પ્રિય પુરુષ પાસેથી વખાણ સાંભળવાની અપેક્ષાએ રાહ જોઈને બેસેલી શાંત, ભરેલી બે આંખોને અને એ પુરુષ વખાણ નહીં જ કરે એ વિશ્વાસ સાથે પોતાના હૃદયને દિલાસો આપવા નીકળતી મૌન સ્માઈલને... હું આ પુસ્તક અર્પણ કરું છું… - જયદીપ નાગરાજ પરમાર ‘અમી’

સ્ત્રીઓનું ચોક્કસ સ્વરૂપ પૂરેપૂરું લખવું મારી ક્ષમતા બહારની વાત છે કારણકે તેઓ શક્તિનું સ્વરૂપ છે અને શક્તિને મારી કલમ પૂરેપૂરી લખી ન શકે એટલે જે પુરુષો સ્ત્રીઓની અમુક ન કહેવાયેલી વાતોને સમજી નથી શકતાં જે વાતોને આ પુસ્તક માત્ર પ્રગટ કરે છે અને મારા મંતવ્યો થકી સ્ત્રીઓનો એક ' પા ' ભાગ તમારી સમક્ષ રજૂ કરું છું..
પુસ્તકની રચનાઓમાં કોઈ શબ્દ કે વાક્ય તમારા મનને ન ગમે તો એ શબ્દ કે વાક્ય બદલ હું પ્રથમ માફી માંગુ છું અને મારું મંતવ્ય સમજી એ શબ્દ અવગણવા વિનંતી સાથ આ પુસ્તક થકી કોઈ પુરુષ કે કોઈ અન્ય વિષય કે બાબત પ્રત્યે વિરોધાભાસ ઊભો કરવાનો મારો કોઈ હેતુ કે ઉદ્દેશ્ય નથી.
સહ આશા કરું છું કે મારી આ વિચારધારાઓના ઝરણાંને તમે તરસ્યા થઈ સ્વીકારશો…
- જયદીપ નાગરાજ પરમાર ‘અમી’

Verified voices

Reviews & Ratings

Only readers who bought the eBook — or received the paperback — can rate. Real purchases, real opinions.

0 reviews

eBook

(0)

Print

(0)

Sign in after purchasing to leave a verified review.

Sign in

No reviews yet

Be the first verified reader to leave a thoughtful note.

You May Also Like

View All Books
Tu Jeet Mari Jaat

Tu Jeet Mari Jaat

Darshit Goti

₹60.00
Maru Mann Jaane

Maru Mann Jaane

અમી નાગરાજ

₹60.00
O Bhutpurva Premika

O Bhutpurva Premika

અમી નાગરાજ

₹60.00
Tu Jeet Mari Jaat

Tu Jeet Mari Jaat

Darshit Goti

₹60.00
Maru Mann Jaane

Maru Mann Jaane

અમી નાગરાજ

₹60.00
O Bhutpurva Premika

O Bhutpurva Premika

અમી નાગરાજ

₹60.00