અર્પણ: પ્રિય પાત્રના બીજા ચેહરાથી અજાણ સ્ત્રીઓની આંખમાંથી કાજળ સાથે વહેતી અશ્રુધારામાં અદ્રશ્ય પણ અનુભવી શકાય એવી વ્યથાને... અસહ્ય રુદનના ન વહેલા અશ્રુઓને પચાવી ગયેલી સ્ત્રીઓને... સંસાર નામક શબ્દથી હારી અને ત્રાસી ગયેલી અભણ સ્ત્રીઓને... પ્રિય પુરુષ પાસેથી વખાણ સાંભળવાની અપેક્ષાએ રાહ જોઈને બેસેલી શાંત, ભરેલી બે આંખોને અને એ પુરુષ વખાણ નહીં જ કરે એ વિશ્વાસ સાથે પોતાના હૃદયને દિલાસો આપવા નીકળતી મૌન સ્માઈલને... હું આ પુસ્તક અર્પણ કરું છું… - જયદીપ નાગરાજ પરમાર ‘અમી’
પુસ્તકની રચનાઓમાં કોઈ શબ્દ કે વાક્ય તમારા મનને ન ગમે તો એ શબ્દ કે વાક્ય બદલ હું પ્રથમ માફી માંગુ છું અને મારું મંતવ્ય સમજી એ શબ્દ અવગણવા વિનંતી સાથ આ પુસ્તક થકી કોઈ પુરુષ કે કોઈ અન્ય વિષય કે બાબત પ્રત્યે વિરોધાભાસ ઊભો કરવાનો મારો કોઈ હેતુ કે ઉદ્દેશ્ય નથી.
સહ આશા કરું છું કે મારી આ વિચારધારાઓના ઝરણાંને તમે તરસ્યા થઈ સ્વીકારશો…
- જયદીપ નાગરાજ પરમાર ‘અમી’
Verified voices
Reviews & Ratings
Only readers who bought the eBook — or received the paperback — can rate. Real purchases, real opinions.
0 reviews
eBook
— (0)
— (0)
Sign in after purchasing to leave a verified review.
Sign inNo reviews yet
Be the first verified reader to leave a thoughtful note.
आपको यह भी पसंद आ सकता है
सभी पुस्तकें देखें
Tu Jeet Mari Jaat
Darshit Goti
Maru Mann Jaane
અમી નાગરાજ
O Bhutpurva Premika
અમી નાગરાજ
Tu Jeet Mari Jaat
Darshit Goti
Maru Mann Jaane
અમી નાગરાજ
O Bhutpurva Premika
અમી નાગરાજ