તમારા માટે લખાયેલ કાવ્યસંગ્રહ
મારું નામ ક્રીઝા મોણપરા છે, પણ સાહિત્ય જગતમાં હું મારા ઉપનામ "કવિશા" થી ઓળખાઉં છું. મૂળ પાલીતાણા તાલુકાના પાંચ પીપળા ગામની વતની અને હાલ સુરતની રહેવાસી એવી મારી આ સફર સંઘર્ષ અને સર્જનના સંગમ સમાન છે. ધોરણ 10 સુધીના અભ્યાસ બાદ, વર્ષ 2010 થી મને લેખન શૈલીમાં ઊંડો રસ જાગ્યો.
સેરેબ્રલ પાલ્સીના કારણે હાથથી લખવામાં મર્યાદા હોવા છતાં, મેં હાર માની નથી. હું Google Voice Typing ના માધ્યમથી મારી લાગણીઓને કાગળ પર ઉતારું છું. મારો હેતુ માત્ર લખવાનો જ નથી, પણ મારા લખાણ દ્વારા લોકો માટે પ્રેરણાનું ઝરણું બનવાનો છે. વિવિધ લેખન સ્પર્ધાઓમાં ભાગ લઈને મેળવેલા અનુભવોએ મને સતત આગળ વધવાની શક્તિ આપી છે.
અત્યાર સુધી સૈયારી એક પુસ્તક સામર્થ્યવાન પ્રકાશિત કરી છે તેમાં દિવ્યાંગો વિશે કહેવામાં આવ્યું છે
મારા શબ્દ મારી તાકાત છે
મારું લખાણ મારી ચાહત છે
સમાજ નહીં સમજી શકે મને
દયાળુ રહેવું મારી આદત છે
કવિશાની કલમ
Verified voices
Reviews & Ratings
Only readers who bought the eBook — or received the paperback — can rate. Real purchases, real opinions.
0 reviews
eBook
— (0)
— (0)
Sign in after purchasing to leave a verified review.
Sign inNo reviews yet
Be the first verified reader to leave a thoughtful note.