માણસ આખી જિંદગી સુખની શોધમાં ભટકતો રહે છે. કોઈ સુખ સંબંધોમાં શોધે છે, કોઈ પૈસામાં, કોઈ શરીરની ઇચ્છાઓમાં, કોઈ નશામાં, તો કોઈ એકાંતમાં. પરંતુ મારી દૃષ્ટિએ માનવીના સુખને સમજવા માટે ચાર મુખ્ય અવસ્થાઓનો વિચાર કરી શકાય છે, સંભોગ, વ્યસન, નિદ્રા અને ધ્યાન.
જે સુખ ક્ષણમાં મળે છે તે ખોટું નથી, જે સુખ આરામ આપે છે તે નાનું નથી અને જે સુખ આદત બની જાય છે તે હંમેશાં સ્વસ્થ હોય એવું પણ નથી.
મારી દૃષ્ટિએ સંભોગ શરીરની એક ક્ષણિક ઊંચાઈ છે, વ્યસન સુખની શોધમાં ઊભું થતું સંભવિત બંધન છે, નિદ્રા આરામની અનિવાર્ય અવસ્થા છે અને ધ્યાન પોતાની અંદરની દુનિયાને સમજવાનો માર્ગ છે.
Verified voices
Reviews & Ratings
Only readers who bought the eBook — or received the paperback — can rate. Real purchases, real opinions.
0 reviews
eBook
— (0)
— (0)
Sign in after purchasing to leave a verified review.
Sign inNo reviews yet
Be the first verified reader to leave a thoughtful note.
તમને આ પણ ગમશે
બધા પુસ્તકો જુઓ
Saat Fera, Sol Aani Satya
pinal akbari
O Bhutpurva Premika
અમી નાગરાજ
Maru Mann Jaane
અમી નાગરાજ
Rel na Dhabkare
અમી નાગરાજ
Relayeli Kajal
અમી નાગરાજ
Prem safar nu sarnamu
કવિશાની કલમ મનની વાતો
Saat Fera, Sol Aani Satya
pinal akbari
O Bhutpurva Premika
અમી નાગરાજ
Maru Mann Jaane
અમી નાગરાજ
Rel na Dhabkare
અમી નાગરાજ
Relayeli Kajal
અમી નાગરાજ
Prem safar nu sarnamu
કવિશાની કલમ મનની વાતો