Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.
DarMat

ભાષા સફળતાપૂર્વક બદલાઈ ગઈ

HarMat વિશે વધુ

શીખો

HarMat પુસ્તક પ્રકાશન

પુસ્તક – Zero Upfront Cost પ્લેટફોર્મ

ડિફોલ્ટ લેખક રૉયલ્ટી

પુસ્તકના MRP પરથી ગણાય. Admin કસ્ટમ રેટ સેટ કરે તો તમારા એકાઉન્ટમાં અલગ દેખાય.

Ebook
50%
Ebook વેચાણ પર MRP ના 50%
Paperback
20%
Paperback વેચાણ પર MRP ના 20%

કમાણી Author Studio → Royalties માં જુઓ.

  1. 1

    Author Account બનાવો

    સૌપ્રથમ HarMat પર Author Account બનાવો.

  2. 2

    Book વિભાગમાં જાવ

    Login પછી Dashboard માં Book પર ક્લિક કરો.

  3. 3

    પુસ્તકની માહિતી ઉમેરો

    Book Title અને Description દાખલ કરો.

  4. 4

    Book Type પસંદ કરો

    Paperback, eBook અથવા Both પસંદ કરો.

  5. 5

    પુસ્તક Upload કરો

    Paperback માટે Final Proofread PDF Upload કરો.

  6. 6

    eBook Content ઉમેરો

    eBook માટે સંપૂર્ણ લખાણ ઉમેરો.

  7. 7

    Proofreading

    HarMat Proofreading સેવા આપતું નથી.

  8. 8

    Price Setting

    Price HarMat નક્કી કરશે, તમે Expected Price આપી શકો.

  9. 9

    ISBN

    ISBN Field ખાલી રાખો. Book publish થાય ત્યારે HarMat Raja Rammohun Roy pool માંથી ISBN assign કરશે.

  10. 10

    Cover Page

    A5 Size નું High Quality Cover Upload કરો.

  11. 11

    Save

    બધી વિગતો ચકાસી ને Save કરો.

મહત્વપૂર્ણ નોંધ

  • HarMat પર Zero Upfront Cost પ્રકાશન
  • Book Live કરવા Minimum 20 Copies Purchase જરૂરી

Your Book, Our Platform – Team HarMat

લેખક તરીકે શરૂ કરો

પુસ્તક – Zero Upfront Cost પ્લેટફોર્મ