Streak Legend
+2000 XPMay 20, 2026
Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.
ભાષા સફળતાપૂર્વક બદલાઈ ગઈ
@katarsurbhi44
શોધ છે અખૂટ લાગણીયો ની અહીં અલગ અલગ રૂપ માં લાગણીયો છલકાય છે ક્યારેક શબ્દો માં વાંચી ને તો ક્યારેક શબ્દો માં લખી ને આ લાગણીયો મળી જાય છે
હજુ સુધી કોઈ પુસ્તક નથી
એટલું કાલ્પનિક જીવન થઇ ગયું છે કે હકીકત સ્વીકારતા વર્ષો લાગી જાય છે.
લાગણીશીલ સંબંધો પણ સ્વાર્થ મિશ્રિત હોય છે.
દરેક વ્યક્તિ પોતાના અંગત સુખ માટે ભટકે છે.
લાગણીયો ની કોઈ વય મર્યાદા નથી હોતી કે ના તો આપણી લાગણીયો ને ફરી ફરી ને જન્માવી શકતા નથી એ અણધારી અને મર્યાદિત હોઈ છે જેને જતન થી જ ટકાવી શકા...
કોઈ સંબંધ પૂરો થવાથી પોતાનું મહત્વ ઓછું નથી થઇ જતું.
અણગમતા સંબંધો પણ ગમતી વ્યક્તિ માટે સ્વીકાર કરવા પડે છે.
કેટલું માન ખાવું અને કેટલું માન આપવું એ સમજવા જેવી બાબત છે.
સમય સાથે સંબંધો ખાટા મીઠા થાય છે બસ કડવા ના થાય એ ધ્યાન રાખવું.
જવાબદારી ખુશી થી વહેંચશો તો કોઈ સ્વીકારશે બાકી આજીવન જવાબદારી ના ભાર નીચે પસાર થશે.
માણસ પોતાની જાત ને દુઃખી થવાની પગદંડી ક્યારેક પોતાના હાથે જ બનાવે છે.
સંબંધ મા લાગણી ની ઓટ આવવાનું કારણ શું હોય છે?
માણસ જ માણસ ને સ્વાર્થી બનવા મજબૂર કરે છે.
મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી કિંમત થાય છે વ્યક્તિ હોય , સંબંધ હોય , લાગણી હોય કે પછી વસ્તુ હોય.
મેળવવા કરતા સાચવવુ અઘરું છે.
ધાર્યુ મળી જતા માણસ નુ મન ભરાઈ જાય છે.
જે સુખ ભોગવવા માટે માણસ રાહ જોઈ છે એ સુખ જયારે મળે છે ત્યારે એની કિંમત કેમ ઘટી જાય છે ?
જયારે કોઈ વ્યક્તિ પોતાને કોઈ કામમા ઓળઘોળ કરી દે ત્યારે એ એનું સપનું હોય એ જરૂરી નથી કદાચ બીજી જગ્યા એ થી પોતાનું ધ્યાન હટાવવા માટે નો પ્રયત્...
સતત રહેતી પાયાવિહોણી ફરિયાદો સંબંધ નો પાયો નબળો પાડે છે.
સંબંધો મા વધતી જતી ખટાશ કડવાશ મા બદલી જાય છે.
લોકોના ટોળા થી અલગ ચાલનાર વ્યક્તિને એ લોકોનું ટોળું સ્વીકારી નથી શકતું.
Streak Legend
+2000 XPMay 20, 2026
Monthly Master
+500 XPMar 11, 2026
Week Warrior
+100 XPJan 18, 2026
Getting Started
+30 XPJan 14, 2026
સ્વાગત છે! કૃપા કરીને આગળ વધવા માટે તમારી પસંદીદા ભાષા પસંદ કરો.