Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

भाषा सफलतापूर्वक बदल गई

वापस
O Bhutpurva Premika

O Bhutpurva Premika

અમી નાગરાજ અમી નાગરાજ
₹60.00 ई-बुक
254 दृश्य ★ 5.0 (1)
श्रेणी Self-Help
भाषा Gujarati
प्रकाशन तिथि Aug 10, 2026
आईएसबीएन 9789368523550
254 दृश्य
5.0 रेटिंग
4 बिक्री

ગઝલ શાયરી રહેવા દે અમી.. લાગણીને લાગણી રહેવા દે અમી..

હું જે લખું છું એ તમામ સર્જનને માત્ર વિચાર કહી શકાય.આ મારો પ્રથમ વિચાર સંગ્રહ છે. મારી રચનાઓને હું કોઈ ચોક્કસ સાહિતિ્યક સ્વરૂપ નથી આપતો કારણ કે મારી શૈલીમાં ઘણી બધી ખામીઓ હોય શકે. લાગણીઓને હરહંમેશ જીવંત રાખવા અને હૃદયથી સીધેસીધી લખાયેલ આ રચનાઓના સંગ્રહ માટે હું કાવ્ય કે કવિતાની જગ્યાએ લાગણી શબ્દનો ઉપયોગ કરું છું કારણકે મારી લાગણીઓમાં કોઈ ખામી નથી. આશા કરું છું આ વિચારોને તમે સમ્માન સહર્ષ સ્વીકારશો.

પુસ્તકની અંદરનું લખાણ મૌલિક છે, તેમ છતાં જો કોઇપણ લેખક, કવિ, સાહિત્યકાર, ગઝલકાર, વિદ્વાન સાધુ, સંત કે મહાશયના વિચારો સાથે કોઈ વાક્ય મળતું હોય તો એ વાક્યને સરખી વિચારધારા સમજી અને માફીને યોગ્ય સમજશોજી. મારા શબ્દોથી કોઈપણ જાતિ કે ધર્મ કે કિંચિત્માત્ર જીવને દુ:ખ લાગ્યું હોય કે લાગણી દુભાય હોય તો હું માફી ચાહું છું.

Verified voices

Reviews & Ratings

Only readers who bought the eBook — or received the paperback — can rate. Real purchases, real opinions.

5.0

1 review

eBook

5.0 ★ (1)

Print

(0)

Sign in after purchasing to leave a verified review.

Sign in

What readers say

1 total
Darshit Goti

Darshit Goti

eBook 2 सप्ताह पहले

Best book😍

If you love two-liners, one-liners, Shayaris, or Ghazals, this book is made just for you.

आपको यह भी पसंद आ सकता है

सभी पुस्तकें देखें
Tu Jeet Mari Jaat

Tu Jeet Mari Jaat

Darshit Goti

₹60.00
Maru Mann Jaane

Maru Mann Jaane

અમી નાગરાજ

₹60.00
Relayeli Kajal

Relayeli Kajal

અમી નાગરાજ

₹60.00
Tu Jeet Mari Jaat

Tu Jeet Mari Jaat

Darshit Goti

₹60.00
Maru Mann Jaane

Maru Mann Jaane

અમી નાગરાજ

₹60.00
Relayeli Kajal

Relayeli Kajal

અમી નાગરાજ

₹60.00