Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.
DarMat

भाषा सफलतापूर्वक बदल गई

वापस
Saat Fera, Sol Aani Satya by pinal akbari book cover

Saat Fera, Sol Aani Satya

pinal akbari pinal akbari
₹50.00 ई-बुक
118 दृश्य ★ 5.0 (1)
श्रेणी Gujarati Literature
भाषा guj
प्रकाशन तिथि Oct 07, 2026
118 दृश्य
5.0 रेटिंग
1 बिक्री

"સાત ફેરા, સોળ આની સત્ય” લગ્નજીવન, સંબંધો અને જીવનસાથી વચ્ચેના વિશ્વાસ, સમજણ અને લાગણીઓનું સાચું પ્રતિબિંબ રજૂ કરતી ગુજરાતી કૃતિ છે. લગ્નના બંધન પાછળ છુપાયેલા જીવનના અનેક સત્યને સરળ અને સ્પર્શક રીતે રજૂ કરતું આ પુસ્તક વાચકને સંબંધોને નવી નજરથી સમજવામાં મદદ કરે છે.

આજના ડિજિટલ અને સોશિયલ મીડિયાના યુગમાં લગ્ન જાણે ફોટોશૂટ, ડેસ્ટિનેશન વેડિંગ અને મોંઘી ગાડીઓની રેસ બની ગયાં છે. ફિલ્મો અને સિરિયલોએ પ્રેમ અને લગ્નજીવનનું એવું સ્વર્ગીય ચિત્ર ઊભું કર્યું છે, જ્યાં ક્યારેય કરિયાણાનાં બિલ નથી આવતાં, ક્રેડિટ કાર્ડના હપ્તા નથી ભરવા પડતા અને સાસુ-વહુ વચ્ચે શાકમાં મરચું ઓછું-વધારે થવા પર ચર્ચા પણ નથી થતી!

પરંતુ વાસ્તવિક જીવન આનાથી તદ્દન અલગ છે. સાત ફેરા ફરતી વખતે અગ્નિની સાક્ષીએ જે વચનો આપવામાં આવે છે, તેનો સાચો અર્થ મંડપની બહાર નીકળ્યા પછી જ સમજાય છે.

“સાત ફેરા, સોળ આની સત્ય” કોઈ તત્ત્વજ્ઞાન કે ઉપદેશોનો ગ્રંથ નથી. આ પુસ્તક જમીન પર જીવાતા સંબંધોનું વાસ્તવિક અને હસતું-રમતું ‘Reality Check’ છે.

કોલેજના પ્રેમથી શરૂ થતી કોફી શોપની મુલાકાતો, સગાઈ વખતે મોબાઇલ માગવાની આધુનિક ફેશન, પાણેતર અને ઘરચોળાનું બજેટ, પ્રથમ રાત્રિ સાથે જોડાયેલા ભ્રમો, સંસારનું અર્થશાસ્ત્ર, સાસરું અને પિયર વચ્ચેનું સંતુલન, માતૃત્વની દિવ્ય વેદના તથા કાયદાકીય વાસ્તવિકતાઓ સુધીની આ સફર તમને જીવનનો એક સાચો અરીસો બતાવશે.

જો આ પુસ્તક વાંચીને તમારા ચહેરા પર સ્મિત રેલાય, મનમાં કોઈ વિચાર જન્મે અને જીવનસાથી સાથેનો સંબંધ થોડો વધુ મજબૂત બને, તો મારી આ લેખનયાત્રા સાર્થક થઈ ગણાશે.

Verified voices

Reviews & Ratings

Only readers who bought the eBook — or received the paperback — can rate. Real purchases, real opinions.

5.0

1 review

eBook

5.0 ★ (1)

Print

— (0)

Sign in after purchasing to leave a verified review.

Sign in

What readers say

1 total
Sanju Afre

Sanju Afre

eBook 2 सप्ताह पहले

A Beautiful, Heart-Touching, and Thought-Provoking Book!

"સાત ફેરા, સોળ આની સત્ય" એક સુંદર, લાગણીસભર અને વિચારપ્રેરક પુસ્તક છે. લેખકે સંબંધો, લાગણીઓ અને જીવનની વાસ્તવિકતાઓને ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે. પુસ્તકની ભાષા સરળ, અસરકારક અને હૃદયને સ્પર્શી જાય તેવી છે. દરેક પાનું વાચકને કંઈક નવું વિચારવા પ્રેરે છે. આ માત્ર એક પુસ્તક નથી, પરંતુ સંબંધો અને જીવનના સત્યને સમજાવતો એક સુંદર અનુભવ છે. Highly recommended! ❤️

आपको यह भी पसंद आ सकता है

सभी पुस्तकें देखें
Prem safar nu sarnamu by કવિશાની કલમ મનની વાતો book cover

Prem safar nu sarnamu

કવિશાની કલમ મનની વાતો

₹50.00
Tu Jeet Mari Jaat by Darshit Goti book cover

Tu Jeet Mari Jaat

Darshit Goti

₹60.00
O Bhutpurva Premika by અમી નાગરાજ book cover

O Bhutpurva Premika

અમી નાગરાજ

₹60.00
Maru Mann Jaane by અમી નાગરાજ book cover

Maru Mann Jaane

અમી નાગરાજ

₹60.00
Rel na Dhabkare by અમી નાગરાજ book cover

Rel na Dhabkare

અમી નાગરાજ

₹30.00
Relayeli Kajal by અમી નાગરાજ book cover

Relayeli Kajal

અમી નાગરાજ

₹60.00
Prem safar nu sarnamu by કવિશાની કલમ મનની વાતો book cover

Prem safar nu sarnamu

કવિશાની કલમ મનની વાતો

₹50.00
Tu Jeet Mari Jaat by Darshit Goti book cover

Tu Jeet Mari Jaat

Darshit Goti

₹60.00
O Bhutpurva Premika by અમી નાગરાજ book cover

O Bhutpurva Premika

અમી નાગરાજ

₹60.00
Maru Mann Jaane by અમી નાગરાજ book cover

Maru Mann Jaane

અમી નાગરાજ

₹60.00
Rel na Dhabkare by અમી નાગરાજ book cover

Rel na Dhabkare

અમી નાગરાજ

₹30.00
Relayeli Kajal by અમી નાગરાજ book cover

Relayeli Kajal

અમી નાગરાજ

₹60.00