Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

भाषा सफलतापूर्वक बदल गई

वापस
Tu Jeet Mari Jaat
फीचर्ड

Tu Jeet Mari Jaat

Darshit Goti Darshit Goti
₹60.00 ई-बुक
2,537 दृश्य ★ 5.0 (1)
श्रेणी Self-Help
भाषा Gujarati
प्रकाशन तिथि Jul 27, 2026
पृष्ठ 79
आईएसबीएन 978-1234567893
2,537 दृश्य
5.0 रेटिंग
9 बिक्री

તમારા હૃદયના કોઈ ખૂણે ભટકતી લાગણીઓને, શબ્દોમાં જો જોવાની ઈચ્છા હોય, તો આ પૃષ્ઠો તમારા માટે છે.. તમારા જીવનમાં જો કોઈ ખાલી જગ્યા છે? તો કદાચ આ પુસ્તક તે ભરવા માટે છે..

આ પુસ્તક માત્ર કાગળ પર લખાયેલા શબ્દોનો સમૂહ નથી, પરંતુ એ વિચારો, લાગણીઓ અને જીવનના વિવિધ અનુભવોનો સંગ્રહ છે.
અહીં મેં કવિતાઓ, ગઝલો અને ઊંડા અર્થવાળી વાતો દ્વારા મારા મનની લાગણીઓ ને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે.
મારા શબ્દો માત્ર વાંચવા માટે નથી, પણ અનુભવી શકાય એવા છે.
એમાં ક્યાંક કોઈની જીવનની વાસ્તવિકતા હશે, તો ક્યાંક એક અજાણી લાગણીનું પ્રતિબિંબ. કેટલીક પંક્તિઓ તમને હસાવશે, કેટલીક વિચારતા કરી દેશે, અને કેટલીક કદાચ તમારી પોતાની જ વાર્તા જેવી લાગશે.
આ પુસ્તક એ એક સફર છે.. શબ્દોની, લાગણીઓની, અને અનુભવોની. તમે જ્યારે એક-એક પાના વાળશો, ત્યારે તમે મારી સાથે નહીં, પણ તમારી જાત સાથે વાત કરતા હોય એવું અનુભવશો..
- દર્શીત ગોટી (ગોટી સાહેબ)

Verified voices

Reviews & Ratings

Only readers who bought the eBook — or received the paperback — can rate. Real purchases, real opinions.

5.0

1 review

eBook

5.0 ★ (1)

Print

(0)

Sign in after purchasing to leave a verified review.

Sign in

What readers say

1 total
Trisha

Trisha

eBook एक महीने पहले

Best book ever!!

आपको यह भी पसंद आ सकता है

सभी पुस्तकें देखें
Maru Mann Jaane

Maru Mann Jaane

અમી નાગરાજ

₹60.00
O Bhutpurva Premika

O Bhutpurva Premika

અમી નાગરાજ

₹60.00
Relayeli Kajal

Relayeli Kajal

અમી નાગરાજ

₹60.00
Maru Mann Jaane

Maru Mann Jaane

અમી નાગરાજ

₹60.00
O Bhutpurva Premika

O Bhutpurva Premika

અમી નાગરાજ

₹60.00
Relayeli Kajal

Relayeli Kajal

અમી નાગરાજ

₹60.00