Sanket Tandel
@sankett.gujarati
No books yet
No posts yet
મિત્રતાની આ વાર્તામાં બે પાત્રો ભજવવું પડશે. એકે કૃષ્ણ તો સુદામા થવું પડશે.
ચિંતાથી ઘટે ચતુરાઈ ચિંતન કરે તો મળે ઉપાય ખબર ક્યાં મળશે વરસાદને? દરિયો કે ખાબોચિયું મારા ભાઈ.
ઉતાવળ ના કર ઘટના ઘટે છે સસલાંને પૂછો કાચબો જીતે છે સમય આપ સમયને "સંકેત" સમયથી પહેલાં કોણ જીતે છે.
આ જીવન એક દરિયો છે "સંકેત" કંઈ મેળવવું હોય ને તો આમાં તરવું પડે છે. એક ફૂલનેય ઈશ્વરની મૂર્તિ સુધી પહોંચવા મરવું પડે છે.
No achievements yet
Keep reading and engaging on HarMat to unlock badges.