Sanket Tandel
@sankett.gujarati
હજુ સુધી કોઈ પુસ્તક નથી
હજુ સુધી કોઈ પોસ્ટ નથી
મિત્રતાની આ વાર્તામાં બે પાત્રો ભજવવું પડશે. એકે કૃષ્ણ તો સુદામા થવું પડશે.
ચિંતાથી ઘટે ચતુરાઈ ચિંતન કરે તો મળે ઉપાય ખબર ક્યાં મળશે વરસાદને? દરિયો કે ખાબોચિયું મારા ભાઈ.
ઉતાવળ ના કર ઘટના ઘટે છે સસલાંને પૂછો કાચબો જીતે છે સમય આપ સમયને "સંકેત" સમયથી પહેલાં કોણ જીતે છે.
આ જીવન એક દરિયો છે "સંકેત" કંઈ મેળવવું હોય ને તો આમાં તરવું પડે છે. એક ફૂલનેય ઈશ્વરની મૂર્તિ સુધી પહોંચવા મરવું પડે છે.
હજુ સુધી કોઈ સિદ્ધિ નથી
HarMat પર વાંચન અને એનગેજમેન્ટ ચાલુ રાખો — બેજ અનલૉક થશે.