વર્ણન તો શું કરું? એ આશા છે, એ ઉમંગ છે, એ જીવન છે, એ જ મારો પ્રેમ છે… હૃદયની અસમંજસ અને ચેતનાના આદેશમાં, પહેલીવાર સ્પર્શ કર્યો મેં એની ભાવનાઓના આવેગમાં, એના હાથ મારા હાથને એવી રીતે સ્પર્શી રહ્યા હતા… બે ફૂલો જાણે એકબીજાને સ્પર્શી રહ્યા હતાં. પહેલા હાથ પછી મારા ગાલ એક પછી એક વધારે સંવેદનશીલ થઈ રહ્યા હતા. વરસાદ કરતાં પણ વધારે એ મારા પર પોતાની પ્રેમવર્ષા કરી રહ્યા હતા… — Author Sahib
બધા ક્વોટ્સ
કમ્યુનિટીમાંથી
એવું તો શું? મારા શબ્દોથી તને સાબિતી આપું? મારા પ્રેમ વિશે જાજુ નહીં, પણ આજ થોડીક તને માહિતી આપું.
જે બેય બાજુના હોઈ ને એ એકેય બાજુ ના ના રેય.
પછી ઊંઘ, સપનાં ને જીવ ચોરાય છે.. સૌ પ્રથમ તો ખાલી દિલ ચોરાય છે.!
એટલું કાલ્પનિક જીવન થઇ ગયું છે કે હકીકત સ્વીકારતા વર્ષો લાગી જાય છે.
લાગણીશીલ સંબંધો પણ સ્વાર્થ મિશ્રિત હોય છે.
મિત્રતાની આ વાર્તામાં બે પાત્રો ભજવવું પડશે. એકે કૃષ્ણ તો સુદામા થવું પડશે.
ચિંતાથી ઘટે ચતુરાઈ ચિંતન કરે તો મળે ઉપાય ખબર ક્યાં મળશે વરસાદને? દરિયો કે ખાબોચિયું મારા ભાઈ.
ઉતાવળ ના કર ઘટના ઘટે છે સસલાંને પૂછો કાચબો જીતે છે સમય આપ સમયને "સંકેત" સમયથી પહેલાં કોણ જીતે છે.
વ્યસન હાનિકારક નથી હોતું, કારણ હાનિકારક હોય છે.
તમારા જીવનમાં એક સમય એવો પણ આવે જયારે તમને માત્ર એકાંત અને અધ્યાત્મ જ વ્હાલું લાગવા માંડે.
તમને એકવખત માટીમાં જ ઈશ્વર દેખાય જાય પછી તમને ફર્ક નથી પડતો કે માટીની મૂર્તિ બનાવો, મંદિરમાં મૂકો કે પ્રાણ પૂરો એ ઈશ્વર હતો છે અને રહેશે.