Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

भाषा सफलतापूर्वक बदल गई

कोट्स ब्राउज़ करें

HarMat कम्युनिटी की दैनिक लाइनें खोजें।

सभी कोट्स

कम्युनिटी से

મિત્રતાની આ વાર્તામાં બે પાત્રો ભજવવું પડશે. એકે કૃષ્ણ તો સુદામા થવું પડશે.

ચિંતાથી ઘટે ચતુરાઈ ચિંતન કરે તો મળે ઉપાય ખબર ક્યાં મળશે વરસાદને? દરિયો કે ખાબોચિયું મારા ભાઈ.

ઉતાવળ ના કર ઘટના ઘટે છે સસલાંને પૂછો કાચબો જીતે છે સમય આપ સમયને "સંકેત" સમયથી પહેલાં કોણ જીતે છે.

તમને એકવખત માટીમાં જ ઈશ્વર દેખાય જાય પછી તમને ફર્ક નથી પડતો કે માટીની મૂર્તિ બનાવો, મંદિરમાં મૂકો કે પ્રાણ પૂરો એ ઈશ્વર હતો છે અને રહેશે.

એક દિકરીનો બાપ ત્યાં સુધી જ ગરીબ નથી હોતો.. જ્યાં સુધી એ દિકરીના લગ્ન ના થાય..