Self-Help
Sabandh
Dr. Kirtan Chheta
Dec 11, 2025
23 views
•
1 min read
કે વાત ખાલી હું જ સમજું એવું જરૂરી નથી,
ત્રાજવું સબંધનું હું જ સંતુલીત રાખું એવું જરૂરી નથી.
સહનશક્તિ ખૂબ રાખું હું એવું જરૂરી નથી,
તારા જેવુ મારે પણ બનવું એવું જરૂરી નથી.
💬 Comments (0)
Please login to leave a comment
Login