July 2026
वेरिफाइड मासिक अवॉर्ड
Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.
भाषा सफलतापूर्वक बदल गई
@goti_saheb
🧠 Author • Founder • Tech Entrepreneur 📚 Building India's Next Digital Publishing Platform ❤️ Books • Stories • Innovation
www.instagram.comએક દિકરીનો બાપ ત્યાં સુધી જ ગરીબ નથી હોતો.. જ્યાં સુધી એ દિકરીના લગ્ન ના થાય..
બસ કમાયા રાખવાનું.. જો ઇજ્જત જોતી હોય ઘરમાં..
ક્યારેય કોઈની પણ પાસેથી કોઈપણ જાતની અપેક્ષા નહીં રાખવાની... કારણ કે તમે રાખેલી અપેક્ષાઓ જેવું કશું નહીં થાય ને? ત્યારે...
બધું જ શક્ય છે... જો તમે ઘારો તો... (બાકી બધું જ અઘરું..)
ફરક છે... ભેટીને રડવામાં અને રડીને ભેટવામાં..
પેટ🐶 પાળનારા લોકો.. પેટ બાળીને મોટા કરનારાને ભુલી જાય છે..
જ્યારે બધી બાજુથી હાર મળે ને? ત્યારે હાર સ્વીકારી લેવાની.. (માની નહીં લેવાની)
હજાર મોટાં કામ નાના છે.. એક નાની ભુલ મોટી છે..
કોઈને નથી પડી કે તમે દિવસમાં કેટલી ઠોકર ખાવ છો.. બધાને બસ એક જ વાતથી મતલબ છે કે તમે રૂપિયા કેટલા કમાવ છો..
वेरिफाइड मासिक अवॉर्ड
Monthly Master
+500 XPFeb 18, 2026
Week Warrior
+100 XPJan 18, 2026
Getting Started
+30 XPJan 8, 2026
Reading Legend
+2500 XPDec 12, 2025
Reading Master
+1000 XPDec 12, 2025
Book Lover
+500 XPDec 12, 2025
Avid Reader
+200 XPDec 12, 2025
Bookworm
+100 XPDec 12, 2025
First Steps
+50 XPDec 12, 2025
स्वागत है! कृपया जारी रखने के लिए अपनी पसंदीदा भाषा चुनें।