Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

भाषा सफलतापूर्वक बदल गई

શીર્ષક: ધ્યાન હું આપનું રાખતો હોવ છું…
Self-Help

શીર્ષક: ધ્યાન હું આપનું રાખતો હોવ છું…

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Mar 02, 2026
0 views 1 min read 0 comments

ધ્યાન હું આપનું રાખતો હોવ છું,

કેમ કે હું મને ચાહતો હોવ છું.

 

હા તને જોવ છું હું ખરા જોખમે,

શ્વાસ રોકી તને તાકતો હોવ છું.

 

આંખનો આ નશો તો બતાવો જરા,

આ દવાથી જ હું જીવતો હોવ છું.

 

એમ લાગે મને ઈશ મળ્યા છે હવે,

જ્યારે જલક આપની પામતો હોવ છું.

 

ડો કિર્તન છેટા 

 

 

संबंधित स्टोरीज