August 2026
वेरिफाइड मासिक अवॉर्ड
Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.
भाषा सफलतापूर्वक बदल गई
@kalamkhor_tales
🧠 Independent Researcher & Philosopher ✍️ Writer • Poet • Author • Speaker 📚 Author of 4 Books 🌍 Exploring Life, Love & Human Nature
વ્યસન હાનિકારક નથી હોતું, કારણ હાનિકારક હોય છે.
તમારા જીવનમાં એક સમય એવો પણ આવે જયારે તમને માત્ર એકાંત અને અધ્યાત્મ જ વ્હાલું લાગવા માંડે.
તમને એકવખત માટીમાં જ ઈશ્વર દેખાય જાય પછી તમને ફર્ક નથી પડતો કે માટીની મૂર્તિ બનાવો, મંદિરમાં મૂકો કે પ્રાણ પૂરો એ ઈશ્વર...
સફળતાને પામવી સહેલી નથી ' અમી ' દરિયાને પણ કિનારે પહોંચીને ફીણ આવી જાય છે.
નદીનું વહેણ ક્યારેય પાછું વળતું નથી, એ શીખવે છે કે જીવનમાં અટક્યા વગર, અહંકાર છોડીને આગળ વધવું જ સાચી સાધના છે.
પદ,પ્રતિષ્ઠા કે હોદ્દો નથી જોતું, મૃત્યું આવે એટલે આવી જ જાય છે
वेरिफाइड मासिक अवॉर्ड
Week Warrior
+100 XPAug 16, 2026
First Publication
+100 XPAug 10, 2026
Getting Started
+30 XPMay 4, 2026
स्वागत है! कृपया जारी रखने के लिए अपनी पसंदीदा भाषा चुनें।